Skip to content
Ahmedabad, Gujarat, 380006

Business hours

Astrologer Rajeev patel

Monday
9am-5pm
Tuesday
9am-5pm
Wednesday
9am-5pm
Thursday
9am-5pm
Friday
9am-5pm
Saturday
9am-5pm
Sunday
9am-5pm

You can anytime during the day with your query.

9898745868

* સૌથી ઉત્તમ પ્રયોગ *

જ્યારે તમને હર જગ્યાએ થી નાસીપાસ થાવ , તમને વારે વારે નુકશાન જતું હોય તમારું કોઈ કાળે સીધું ન થતું હોય ત્યારે તમે રોજ બન્ને હાથ ની હથેળી માં ગોળ રાખી તે ગોળ ગાય માતા તમારી હથેળી ચાટે તેમ ગોળ ખવડાવો... ઘણીવાર માણસ સજ્જન હોય અને હેરાન થતો હોય ત્યારે તેને પૂર્વ નું કર્મ હેરાન કરતું હોય છે પૂર્વ ના કર્મ પર ની રેખા પર મેખ મારવાની તાકત ગાય માતા માં છે ગાય માતા ના દેહ માં ૩૩ કરોડ દેવતઓનો વાસ છે આ અમારો સફળ પ્રયોગ છે સાથે સાથે આવું ન વિચારતા કે રોજ કાળા કર્મ કરતાં રહી આ પ્રયોગ કરી કર્મ ધોતા રહીએ એ સાવ ભૂલ ભરેલું છે. જીવન માં ગાય માતા ની અવિરત સેવા કરતા રહેવું સાથે નંદી, બળદ ની સેવા કરવી કેમકે તે તેજ યોની નું પ્રાણી છે માટે ગાય માતા ને અથા શક્તિ એ ઘાસચારો ખવડાવવો ગાય માતા નજીક ક્યાંક બીમાર હોય દવા કરાવવી, પીડિત ગાય ને પોજરાપોલ મોકલવાની વ્યવસ્થા કરવી. અને ગાય રક્ષા ના વાત કરતી સંસ્થા અને લોકોને આપણું સમર્થન આપવું..... ગૌ સેવા થી પૂર્વ જન્મ ના પાપ બળી જાય છે, તમારી ગ્રહદશા ખરાબ હોય તો થોડા અંશે રાહત મળે છે ગૌ સેવા નો મહિમા હિંદુ શાસ્ત્ર, અને જ્યોતિષ શાસ્ત્ર માં વિસ્તાર થી વર્ણન કરેલ છે... *અસ્તુ

Next posts